મુખ્ય માહિતી પર જાઓ
ગુજ્જુ પંચાંગપરંપરા અને સમયનો સંગમ
શહેર પસંદ કરો
શહેર પસંદ કરો
ગુજરાતી
ભાષા પસંદ કરો
મુખ્ય પૃષ્ઠકેલેન્ડરચોઘડિયાંતહેવારોભક્તિવ્રત અને કથામુહૂર્તકુંડળીબધા વિભાગો
શુભ સમય, સુંદર જીવન
પરંપરા સાથે, દરેક દિવસ
જય આદ્યા શક્તિ

તિથિથી તહેવાર સુધી — તમારી સંસ્કૃતિ, તમારી સાથે.

પરંપરાગત પાઠ

જય આદ્યા શક્તિ

આ ગુજરાતી આરતીમાં પ્રથમાથી પૂર્ણિમા સુધીની તિથિઓ સાથે આદ્યશક્તિના વિવિધ સ્વરૂપોનું સ્મરણ થાય છે. પ્રાદેશિક પાઠભેદ હોવાથી અહીં એક લોકપ્રચલિત પાઠ આપવામાં આવ્યો છે.

જય આદ્યા શક્તિ મા, જય આદ્યા શક્તિ। અખંડ બ્રહ્માંડ દીપાવ્યાં, પડવે પ્રગટ્યાં મા॥ ૐ જયો જયો મા જગદંબે॥ દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું મા। બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર મા॥ ૐ જયો જયો મા જગદંબે॥ તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠાં મા। ત્રયા થકી તરવેણી, તું તરવેણી મા॥ ૐ જયો જયો મા જગદંબે॥ ચોથે ચતુરા મહાલક્ષ્મી, સચરાચર વ્યાપ્યાં મા। ચાર ભુજા ચૌ દિશા, પ્રગટ્યાં દક્ષિણમાં॥ ૐ જયો જયો મા જગદંબે॥ પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા મા। પંચ સહસ્ર ત્યાં સોહીએ, પંચે તત્વો મા॥ ૐ જયો જયો મા જગદંબે॥ ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો મા। નર નારીના રૂપે, વ્યાપ્યાં સઘળે મા॥ ૐ જયો જયો મા જગદંબે॥ સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી મા। ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગિરિજા મા॥ ૐ જયો જયો મા જગદંબે॥ અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા મા। સુનીવર મુનીવર જન્મ્યા, દેવ દૈત્યો મા॥ ૐ જયો જયો મા જગદંબે॥ નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા મા। નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધાં હર બ્રહ્મા॥ ૐ જયો જયો મા જગદંબે॥ દશમી દશ અવતાર, જય વિજયાદશમી મા। રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા॥ ૐ જયો જયો મા જગદંબે॥ એકાદશી અગિયારસ, કાત્યાયની કામા મા। કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા॥ ૐ જયો જયો મા જગદંબે॥ બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા। બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજમાં॥ ૐ જયો જયો મા જગદંબે॥ તેરસે તુળજા રૂપ, તું તારુણી માતા મા। બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતા॥ ૐ જયો જયો મા જગદંબે॥ ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા મા। ભાવ ભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો, સિંહવાહિની મા॥ ૐ જયો જયો મા જગદંબે॥ પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા મા। વશિષ્ઠ દેવે વખાણ્યાં, માર્કંડ મુનિએ વખાણ્યાં, ગાઈ શુભ કવિતા॥ ૐ જયો જયો મા જગદંબે॥ સંવત સોળ સત્તાવન, સોળશે બાવીસ મા। સંવત સોળે પ્રગટ્યાં, રેવાને તીરે મા॥ ૐ જયો જયો મા જગદંબે॥ ત્રંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી મા। સોળ સહસ્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી મા॥ ૐ જયો જયો મા જગદંબે॥ શિવશક્તિની આરતી, જે કોઈ ગાશે મા। ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે॥ ૐ જયો જયો મા જગદંબે॥

Traditional Gujarati Shakti aarti attributed to Shivanand Swami; independently typeset public-domain recension. લિપિ બદલવાથી ભાષાંતર થતું નથી. પ્રાચીન મૂળ પાઠનું સ્વતંત્ર ટાઇપસેટિંગ; આધુનિક અનુવાદ કે સંગીત રેકોર્ડિંગ સામેલ નથી.

બીજા પાઠ

હનુમાનજીની આરતી ↗ગણેશજીની આરતી ↗ૐ જય જગદીશ હરે ↗ગાયત્રી મંત્ર ↗મહામૃત્યુંજય મંત્ર ↗સહ નાવવતુ ↗અસતો મા સદ્ગમય ↗ગણેશ મંત્ર ↗શિવ પંચાક્ષરી ↗હનુમાન ચાલીસા ↗

ખગોળીય ગણતરી: Astronomy Engine · સરેરાશ લાહિરી અયનાંશ. તિથિ સૂર્યોદય સમયે દર્શાવેલી છે; પરિવર્તન સમય ગણતરી આધારિત અંદાજ છે.

ગુજ્જુ પંચાંગતમારું સંપૂર્ણ ગુજરાતી પંચાંગ

તમારા દરેક દિવસમાં પરંપરાનો સાથ.

ગ્રહસ્થિતિગ્રહણહોરાચંદ્રબળસ્ત્રોત અને પદ્ધતિપંચાંગ પ્રશ્નોત્તરીપંચાંગપંચક / વિંછુડોબેંક રજાઓઉંમર ગણતરીભક્તિરિમાઇન્ડર
© 2026 GujjuPanchang
અમારા વિશેસંપર્કગોપનીયતાઉપયોગની શરતોઅસ્વીકરણ
મુખ્ય પૃષ્ઠકેલેન્ડરચોઘડિયાંતહેવારો

શોધો

મુખ્ય પૃષ્ઠગુજરાતી કેલેન્ડરચોઘડિયાંતહેવાર અને તેનો મહિમાભક્તિ અને મંત્રવ્રત અને ઉપવાસમુહૂર્તજન્મકુંડળીબધા વિભાગોગ્રહસ્થિતિગ્રહણ કેલેન્ડરદિવસ અને રાતની હોરાચંદ્રબળસ્ત્રોત અને પદ્ધતિપંચાંગ પ્રશ્નોત્તરીદૈનિક પંચાંગપંચક અને વિંછુડોબેંક રજાઉંમર ગણતરીરિમાઇન્ડરસંક્રાંતિ કેલેન્ડરચંદ્રની કળાઓરાષ્ટ્રીય શક કેલેન્ડરઇસ્લામિક સિવિલ કેલેન્ડરગુજરાતી કેલેન્ડર 2026ગુજરાતી કેલેન્ડર 2027તિથિ પરિવર્તનકરણ સમયખંડયોગ સમયખંડભદ્રા સમયગંડમૂળ નક્ષત્રનક્ષત્રઋતુઓ અને અયનાંતદૈનિક લગ્ન કોષ્ટકરાહુકાળઅભિજિત મુહૂર્તદુર્મુહૂર્તતારાબળતહેવાર યાદીજય આદ્યા શક્તિહનુમાનજીની આરતીગણેશજીની આરતીૐ જય જગદીશ હરેગાયત્રી મંત્રમહામૃત્યુંજય મંત્રસહ નાવવતુઅસતો મા સદ્ગમયગણેશ મંત્રશિવ પંચાક્ષરીહનુમાન ચાલીસાતહેવાર ચિત્રગેલેરીપંચાંગ શીખોઅષ્ટકૂટ ગુણમેળવિંશોત્તરી દશાનામનો પ્રારંભિક સ્વરકાલસર્પની ભૌમિતિક તપાસસાડેસાતીનો તબક્કોગ્રહોના રાશિ પ્રવેશવક્રી–માર્ગી પરિવર્તનશહેરનું સૂર્યગ્રહણજન્મ રાશિજન્મ નક્ષત્રનવાંશ કુંડળીવક્રી ગ્રહોઉત્તરાયણવસંત પંચમીમહાશિવરાત્રીહોળીધુળેટીરામ નવમીહનુમાન જયંતીઅખાત્રીજરથયાત્રાગુરુ પૂર્ણિમારક્ષાબંધનનાગ પાંચમરાંધણ છઠશીતળા સાતમજન્માષ્ટમીગણેશ ચતુર્થીઋષિ પંચમીઅનંત ચતુર્દશીનવરાત્રી પ્રારંભદશેરાશરદ પૂર્ણિમાધનતેરસકાળી ચૌદસદિવાળીબેસતું વર્ષભાઈ બીજલાભ પાંચમતુલસી વિવાહદેવ દિવાળી